બોટાદ સીટી વિસ્તારમાં થયેલ મોટરસાયકલની ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી બોટાદ ટાઉન પોલીસ - At This Time

બોટાદ સીટી વિસ્તારમાં થયેલ મોટરસાયકલની ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી બોટાદ ટાઉન પોલીસ


( રિપોર્ટ ચેતન ચૌહાણ દ્વારા )
બોટાદમાં મોટરસાઇકલ ચોરીના ગુન્હામાં બે ઇસમની ધરપકડ કરવામાં આવી છે જેમાં બોટાદમાં રહેતો પાળિયાદ રોડ ઉપર યોગી નગરમાં તેજુરીના કારખાના સામે રહેતો મેહુલ નારાયણભાઈ જાંબુકિયા નામનો ઈસમ અને પાળીયાદ રોડ ઉપર મારુતિ તેજુરી ના કારખાના સામે રહેતો હિરેન ધીરુભાઈ આંવકીયા નામના બે ઇસમોની બોટાદ પોલીસે ધરપકડ કરી હતી.તેમજ હીરો કંપનીના બે મોટર સાઇકલ રિકવર કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.