સર્વ સમાજ સેના તેમજ યુવા ક્ષત્રિય સેના દ્વારા બાલાસિનોર પ્રાંત સાહેબ ને આવેદનપત્ર આપ્યું - At This Time

સર્વ સમાજ સેના તેમજ યુવા ક્ષત્રિય સેના દ્વારા બાલાસિનોર પ્રાંત સાહેબ ને આવેદનપત્ર આપ્યું


આજે બાલાસિનોર પ્રાંત સાહેબ શ્રી ને સર્વ સમાજ સેના ના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ પર જે એક્ટ્રોસિટી નો ગુનો માતર તાલુકા મા આવેલી જિંદાલ કંપની દ્રારા કરવામાં આવ્યો છે તે તદ્દન ખોટો છે. તેના અનુંસંધાન અને સમર્થન બાબતે સર્વ સમાજ સેના મહીસાગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ સોલંકી અને તેમની ટિમ અને યુવા ક્ષત્રિય સેના મહીસાગર ટિમ પણ સમર્થન બાબતે બાલાસિનોર પ્રાંત સાહેબ શ્રી આવેદનપત્ર આપ્યું. ત્યારે, બાલાસિનોર નગરપાલિકા ના સભ્ય મુન્નાભાઈ શર્મા, સેવા દળ ના પ્રમુખ D. K. ઠાકોર, પંકજભાઈ, યુવા ક્ષત્રિય સેના ના હોદ્દેદારો જયદીપસિંહ ચૌહાણ, યુવરાજસિંહ રાઠોડ, અનિરુદ્ધસિંહ ચૌહાણ, ગોપાલસિંહ સોલંકી, રાજપૂત નિકુલસિંહ, અને બીજા મિત્રો પણ હાજરી આપી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.