પત્નીના અવસાનથી મનમાં લાગતા પતિનો ઝેર પી આપઘાત
વડોદરા, તા. 24 જુલાઈ 2022 રવિવારડભોઇ તાલુકાના ભીલાપુર ગામમાં રહેતા કાલુભાઈ ફતેસિંહ ગરાસીયાની પત્ની 7 વર્ષ પહેલાં મૃત્યુ પામી હતી. પત્નીના મૃત્યુ બાદ 45 વર્ષના કાલુ એકલા પડી ગયેલા અને એકલવાયું જીવન જીવતા મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.