આરોગ્ય કેન્દ્રમાં ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા ભરવા આવેદન આપ્યું
આરોગ્ય કેન્દ્રમાં ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા ભરવા આવેદન આપ્યું
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે શ્રી ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે ગઢડા શેરી આરોગ્ય કેન્દ્ર ખાતે છેલ્લા ઘણા સમયથી ડેટા ઓપરેટરની જગ્યા ખાલી હોય જેને લઇ અરજદારો તેમજ લાભાર્થીઓને ખૂબ જ વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેની અનેક ફરિ યાદો ઉઠતા આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂ આત કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.