કૂટણખાનું ચલાવતી મહિલાને ડમી ગ્રાહક મોકલી પકડી લીધી - At This Time

કૂટણખાનું ચલાવતી મહિલાને ડમી ગ્રાહક મોકલી પકડી લીધી


જીવંતિકાનગરમાં પોલીસનો દરોડો

યુવતીને 500 આપી ગ્રાહકો પાસેથી 1500 વસૂલતી હતી

શહેરમાં ગાંધીગ્રામ પાસેના જીવંતિકાનગરમાં રહેતી નામચીન મહિલા તેના મકાનમાં કૂટણખાનું ચલાવતી હોવાની માહિતીને આધારે પોલીસે દરોડાે પાડી મહિલાને ઝડપી લીધી હતી. ત્રણેક માસ પહેલાં પકડાયેલી મહિલા બંગાળી યુુવતીને રાખી કૂટણખાનું ચલાવતી હોય અને ગ્રાહકો પાસેથી રૂ.1500 વસૂલી એક હજાર પોતે રાખતી અને યુવતીને રૂ.500 આપતી હોવાનું અને પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.