કવિશ્રી બોટાદકર આર્ટ એન્ડ કોમર્સ કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા મકરસંક્રાંતિ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી
(કનુભાઈ ખાચર દ્વારા )
કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, બોટાદના વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મકરસંક્રાતિ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. કૉલેજનાં આચાર્ય ડૉ. અનિરુદ્ધસિંહ મકવાણાની પ્રેરણાથી બોટાદમાં આવેલાં વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને વિદ્યાર્થીઓ દ્વારા મમરાના લાડુ, શિંગની ચીક્કી,ચોકલેટ અને શેરડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં માનવીય અભિગમનાં ગુણો વિકસે એ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
