રાજકોટમાં સવારે અડધો ઈંચ, સાંજે ઝાપટા, પવનની ઝડપ 35 કિ.મી.થી પણ વધુ રહી - At This Time

રાજકોટમાં સવારે અડધો ઈંચ, સાંજે ઝાપટા, પવનની ઝડપ 35 કિ.મી.થી પણ વધુ રહી


બપોરના સમયે જમણવાર રાખનાર પરિવારને મહેમાન માટે વરરાજા સહિતના રૂમમાં ભોજન વ્યવસ્થા કરવી પડી

હવામાનમાં જોવા મળી દુર્લભ ઘટના, બંને વિપરીત દિશાની સિસ્ટમની ટર્ફ ભેગી થતા વરસાદ પડ્યો

​​​​​​​શિયાળો પૂર બહારમાં ​​​​​​​ખિલે તે પહેલા અણધાર્યા મહેમાનની જેમ ત્રાટકેલા વરસાદે ઠંડક પ્રસરાવી

રાજકોટ શહેરમાં વહેલી સવારે કમોસમી વરસાદને કારણે માહોલમાં ઠંડક પ્રસરી હતી પણ તેની સાથે સાથે કરા પડવાના શરૂ થતા જાણે હિલ સ્ટેશન પર હિમ વર્ષા થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જો કે માવઠાને કારણે લગ્નસરાની મોસમમાં ભારે અફરાતફરી સર્જાઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.