રોજબરોજ સોશિયલ મીડિયા પર વધુ રહેલા સાઇબર ક્રાઈમના ગુના વધી રહ્યા છે. સરકાર સિક્યોર ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રીય, સંગઠનાત્મક અને વ્યક્તિગત એમ ત્રણ સ્તરે સાયબર ફ્રોડને રોકવા માટે સતત પ્રયાસો કરી રહી છે. નાણાંકીય છેતરપિંડીને કારણે પૈસા ગુમાવ્યા હોય અથવા સાયબર-ક્રાઇમનો શિકાર બન્યા હોય તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક સાધો

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.