પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે દહેગામ ના શિવમંદિરો હર હર શંભુ ના નાદ થી ઉભરાયા
સમગ્ર ગુજરાતમાં શ્રાવણ માસ બેસતા પહેલા સોમવારે જ શિવ મંદિરોમાં ભક્તોની ખૂબ ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે દહેગામ તાલુકાના નીલકંઠ મહાદેવ પાલૈયા ખાતે ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તોએ ભગવાન શિવના દર્શન નો લાભ ઉઠાવ્યો હતો જેમાં સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો બીલીના પાન લઇ નીલકંઠ મહાદેવ ખાતે સ્થિત શિવલિંગ સ્વરૂપ ભગવાનને અર્પણ કરયા હતા. મંદિર પરિસરમાં શિવ ભક્તો દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.