ભૂવા એ 14 વર્ષની દીકરીને જાળમાં ફસાઈ ને દીકરી સાથે અડપલા કરવામાં આવ્યા.
આ કામની હકિકત એવી છે કે, આ કામના આરોપી નં.(૧) નીતીનભાઇ કાળુભાઇ વાઘેલા ( ભુવાજી) રહે. વરસડા વાળાએ આ કામના ભોગ બનનાર ડો ઓ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ દેવજીભાઇ ઉર્દૂ દેવાભાઇ ગોઠીલ (અનુ જાતિ ) રહે. રાજકોટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, આંબેડકરનગર શેરી નં.૧૪, ફોરચ્યુન હોટલની સામે રહેતા પાડોશી સામાજીક આગેવાન પાયલ બેન ગોહિલ દ્વારા આ ભોગ બનનાર બેનને સપોર્ટ આપીને આ બનાવને પડદાફાસ કરવામાં આવ્યો. રાજકોટ શહેરનો વળગાડ કાઢવાની વીધી કરવાના બહાને ભોગ બનનારના શરીરના કપડા કઢાવી, ભોગ બનનારના શરીરે તેમજ છાતીના ભાગે હાથ ફેરવી, જાતિય સતાસણી તેમજ અડપલા કરી. ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી આરોપી નં(ર) મનોજભાઈ જીવાભાઇ પરમાર રહે, રાજકોટ, રામાપીર ચોકડી વાળાએ ભોગ બનનારના શરીરે શરીર સંબંધ બાંધવાની માંગણી કરી, બંને આરોપીઓએ ગુની કરવામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યા
ફરિયાદ ૧૮/૧૧/૨૦૨૪
ભોગ બનનાર રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ દેવજીભાઈ ઉર્ફે દેવાભાઈ ગોહીલ ( અનુ જાતિ) રહે. રાજકોટ. ૧૫૦ ફૂટ રીંગ રોડ, આંબેડકરનગર ઘેરી નં.૧૪. ફોરચ્યુન હોટલની સામે, રાજકોટ શહેર
કુબરૂમાં અમરેલી કુરલ પોલીસ સ્ટેશન ખાતે ખાવી મારા પિતાની હાજરીમાં જાહેર કરી મારી કરિયાદ હકિકત લંબાવું છું કે. હું ઉપરમાં લખાવેલ સરનામે મારા પિતા સાથે રહુ છું. મારા પિતાનું નામ રાજેશભાઇ છે. જેઓ છુટક ડ્રાઇવીંગકામ કરે છે. અને માસ માતા તેજલબેન જેઓ છએક વર્ષથી રિસામણે જતા રોલ છે. આમાં સંતાનમાં ત્રણ બહેનો તથા મારે એક ભાઇ છે. જેમાં સૌથી મોટી બહેન પુજાબન જે વાજડી (હરીપર) ગામે સાસરે છે. તેનાથી નાની કુ છુ. મારાથી નાની બહેન આશા ઉવ.૧૨ ની જે પોરણ-૭ મા અભ્યાસ કરે છે. અને સૌથી નાનો ભાઈ ક્રીશિક ઉ.વ.૯ નો ધોરણ-૪ મા અભ્યાસ કરેલ છે. અમો ઉપરોકત સરનામે અમારા પોતાના મકાનમાં રહીએ છીએ. હુ ધોરણ-૮ સુધી ભણેલ છુ. અને છેલ્લા એકાદ વર્ષથી અભ્યાસ છોડી ઘરકામ કરૂ છું.મને છેલ્લા પંદર વીસ દિવસથી રાત્રીના નીંદરમાં ઉભી થઈ મારા દાદાનુ એકસીડન્ટના બાબતેની વાતો હું કર્યા કરતી અને નીંદરમા રોયા કરતી હતી જેથી મારા પપ્પાને એમ થયેલ કે, મને કોઇ વળગાડ લાગી ગયેલ હોય તેવુ લાગેલ હતું. અને ગઇ કાલ તા.૩૧/૧૦/૨૦૨૪ ના રોજ સાંજના છ વાગ્યે ઘરે હાજર હતી અને મારા પપ્પાએ મને વાત કરેલ હતી કે, મારા મિત્ર મનોજભાઈ પરમારે મને વાત કરેલ છે કે, વરસડા ખાતે એક ભુવા છે. ત્યા તને લઇ જવાની છે. અને તને ત્યા સારૂ થઈ જશે તેવી વાત કરેલ હતી. અને ગઈ કાલે મારા પપ્પાની તબિયત ખરાબ હતી જેથી મારા પપ્પાએ તેમના મિત્ર મનોજભાઈ જીવાભાઈ પરમારને ઘરે બોલાવેલ હતા અને તેઓ થોડીવારમાં આવી ગયેલા આ મનોજભાઈ અમાશ ઘરે આવતા જતા હોય જેઓ અમારી જ્ઞાતિના છે તેમને સારી રીતે ઓળખું છું. ત્યારબાદ મારા પપ્પાની તબિયત સારી ન હોવાથી જેથી મનોજભાઇ સાથે મને એકલી વરસડા ખાતે જવા માટે મોકલી આપેલ હતી અને હુ તથા મનોજભાઇ પરમાર સાંજના આશરે સવાથી સાડા છએક વાગ્યે રાજકોટથી વરસડા જવા નીકળેલ અને રાત્રીના આશરે સાડા દસેક વાગ્યે અમરેલી તાલુકાના વરસડા ગામે ભુવા નીતીન કાળુભાઇ વાઘેલા જે વાલ્મીકી સમાજના છે. તેમના ઘરે લઇ ગયેલ અને તેના ઘરે બધાય જમી કારવીને બેસેલ હતા. આ વખતે મનોજભાઇ પરમારએ મને નીતીન ભુવાજીને મુલાકાત કરાવેલ અને આ નીતીન ભુવાજીએ તેમના બંને દીકરા તથા તેમની પત્ની મારી સાથે આવેલ મનોજભાઇ પરમાર તેઓને ઘર બહાર મોકલી દીધેલ અને આ નીતીન ભુવાજીએ પ્રથમ મારૂ નામ પુછેલ, મારી ઉમર પુછેલ અને મારી ચુંદડી કાઢી શરીર બતાવવાનું કહેલ આ વખતે મે ચુંદડી કાઢી નાખેલ તેણે મને જોઈ અને કહેલ કે, તમે પહેલા જમી લ્યો પછી વીધી કરીશું ત્યારબાદ આ નીતીન ભુવાજીને ત્યા જમેલા અને તયારબાદ આશરે રાત્રીના સાડા અગિયારેક વાગ્યે આ નીતીન ભુવાજીએ અને અંદરના રૂમમાં એકલી બોલાવી, અને તેણે મારી વળગાડ કાઢવા માટેની તાંત્રીક વીધી શરૂ કરેલ જેમા તેણ લીંબુ, અગરબતી લઇને આ વીધી દરમયાન મારા તમામ કપડા કાઢી નાખવાનું કહેલ જેથી મેં કપડા કાઢવાની ના પાડતા આ નીતીન ભુવાજીએ મને કહેલ કે, તને તારા પપ્પાએ વીધી કરાવા તો મોકલેલ છે તેમ કહી કપડા ઉતારવાનુ વારંવાર કહેતા મે મારા કપડા ઉતારી નાખેલ અને ત્યા લાદી પર સુઈ જવાનું કહેલ હતું. જેથી હુ ત્યા સુઇ ગયેલ અને આ ભુવાજીએ લીંબુ તથા અગરબતી લઇ મારા શરીરે જુદી જુદી જગ્યાએ અડાડી અને ફેરવેલ હતુ અને આ વખતે આ નીતીન ભુવાજીએ મને પુછેલ હતુ કે, તને કોની વધારે બીક લાગે છે. જેથી મે કહેલ કે, મારા પપ્પા અને અમારી સામે રહેતા પાયલ કાકીનુ નામ આપેલ હતુ. અને વીધીની વાતો કરેલ હતી. ત્યારબાદ આ ભુવાજીએ મને કપડા પહેરી લેવાનું કહેતા મે કપડા પહેરી લીધેલ અને આ ભુવાજી તથા મનોજભાઈ પરમાર બંને મને વરસડા ગામે કોઇ સ્મશાન પર લઇ ગયેલ હતા અને ત્યા મારી પર તાંત્રીક વીધી કરી અમે પરત ભુવાજીના ઘરે જતા હતા તે દરમયાન રસ્તામા એક પેટ્રોલ પંપ પાસે નીતીન ભુવાજીએ મને કહેલ કે, તારે મનોજભાઈ સાથે સંબંધ જોડવો પડશે. તેમ કહેતા હુ કાંઇ બોલેલ નહી જેથી તેણે મને કહેલ કે, સંબંધમા કાંઇ ખબર પડે છે. જેથી મે કહેલ કે, એટલી બધી નથી ખબર પડતી તો તેમણે કહેલ કે, આ મનોજભાઇ સાથે તારે એક રાત સુવુ પડશે. જેથી મે તેને ચોખ્ખી ના પાડેલ હતી. અને નીતીનભાઇ ભુવાજીના ઘરે પરત પહોંચી ગયેલ હતા. અને મનોજભાઇએ વાત કરેલ કે, મોડી રાત્રી થઇ ગયેલ છે. એટલે રાત્રી રોકાવુ પડશે. જેથી અમો નીતીન ભુવાજીના ઘરે રોકાયેલ અને સુવાની તૈયારી કરતા હતા અને મનોજભાઇએ મને કહેલ કે, તુ મારી સાથે સેટી પર સુઈ જા. તેમ કહેતા હુ રોવા લાગેલ જેથી નીતીન ભુવાજીએ તેની પત્ની સાથે આગળના રૂમમા સુવડાવેલ હતી. અને મનોજભાઇ તથા નીતીન ભુવાજી મારી ઉપર વીધી કરવાની વાતો કરતા હતા.અને ત્યારબાદ આજરોજ તા.૦૧/૧૧/૨૦૨૪ ના વહેલી સવારે ચારેક વાગ્યે મને નીતીન ભુવાજીએ મને ઉઠાડેલ અને મને કહેલ કે, તુ મનોજભાઇ ભેગી શેટી પર અંદરના રૂમમા સુઇ જા. તેમ કહેતા હુ મનોજભાઈ પાસે જઈ શેટીમાં જઇ અવળી સુધ ગયેલ તો આ મનોજભાઈએ મને સવળું સુઈ જવાનું કહેલ હતું અને મને ત્રણ વખત બથ ભરેલ હતી અને તેની સાથે શરીર સંબંધ બાંધવાનું કહેલ હતુ જેથી મે ના પાડેલ અને હુ રોવા લાગેલ હતી. અને શેટીની નીચે સુઇ જવાનુ કહી શેટી પરથી નીચે ઉતરી બેસી ગયેલ હતી. આ વખતે આશરે સાડા ચારેક વાગ્યે સવારે નીતીન ભુવાજી અંદરની રૂમમા આવેલા અને મનોજભાઈ પરમારને બહાર જતુ રહેવાનું કહેલ હતું. અને આ નીતીન ભુવાજીએ મને ઉભી થવાનું કહેલ અને તેઓ કહેતા હતા કે, રાત્રીના વીધી લીંબુ ચડાવેલ તે ઉતારવાનુ છે. તેમ કહી મને કહેલ કે, તુ તારા આખા કપડા કાઢી નાખ અને શેટી પર સીધી સુઇ જા. તેમ કહેલ આ વખતે મનોજભાઇ પરત રૂમમાં આવેલ હતા. પરંતુ આ નીતીન ભુવાજીએ એક બે મીનીટમા રૂમમા બહાર મોકલી દીધેલ હતા. અને આ ભુવાજીએ મને કહેલ કે, મારા શરીરમાથી બે ટીપા તારા શરીરમા પાડવા પડશે. તેમ કહી તેનુ પેન્ટ કાઢી, શર્ટ ખુલ્લો કરી નાખેલ હતુ. અને આ ભુવાજી વીધીના બહાને મારા પર સુઇ ગયેલ હતા. અને મારી સાથે રોમાંસ કરવા લાગેલ અને તેનો હાથ મારા છાતીના ભાગે ફેરવવા લાગેલ હતા. જેથી હુ રડવા લાગેલ આ ભુવાજીએ મારી સાથે એક વખત શરીર સંબંધ બાંધેલ હતો અને તે કપડા પહેરી બહાર જતા રહેલ હતા. અને મને કહેલ કે. આ વાત કોઇને કહેતી નહી તેમ કહી બહાર જતા રહેલ અને મે કપડા પહેરી લીધેલ હતા. અને ત્યારબાદ આ મનોજભાઇ પરમાર મને સાતેક વાગ્યે તેમના મોટર સાયકલમા લઇ ગયેલ અને દસેક વાગ્યે અમે ઘરે પહોંચેલા અને રસ્તામાં મનોજભાઇ મને કહેતા હતા કે, આ વાત તુ તારા પપ્પાને કહેતા નહી નહીતર ખોટા બાધવાનું થશે તેમ કહી મને સમજાવેલ હતી.
ત્યારબાદ હુ મારા ઘરે જઈ ઘરનુ કામ કરી મારી બહેનપણી કિંજલબેન સોલંકીને વાત કરતા તેમણે મને મારા કાકી પાયલબેન ગોહિલને વાત કરવાનું જણાવતા મે તેઓને વાત કરેલ હતી. અને પાયલ કાકીએ આ બનાવની વાત મારા પપ્પાને કરેલ હતી. અને મારા પપ્પાએ મને પુછતા મે સમગ્ર ઘટનાની વાત કરેલ હતી. જેથી હુ તથા મારા પપ્પા અને પાયલ કાકી સાથે અહી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવા માટે આવેલ છીએ.તો આ નીતીનભાઈ કાળુભાઈ વાઘેલા (ભુવાજી) રહે, વરસડા વાળાએ મારા વળગાડ કાઢવાની વીધી કરવાના બહાને મારા શરીરના કપડા કઢાવી, મારા શરીરે તેમજ છાતીના ભાગે હાથ ફેરવી, મારી સાથે બળજબરીપુર્વક શરીર સંબંધ બાંધેલ હોય તથા મનોજભાઈ જીવાભાઇ પરમાર રહે. રાજકોટ, રામાપીર ચોકડી વાળાએ મને મારા શરીરે અડપલાઓ કરી, શરીર સંબંધ બાંધવાનું કહેલ હોય તો આ બંને વિરૂધ્ધ ધોરણસર થવા આ મારી ફરિયાદ છે. આ સાથે હું મારા જન્મ તારીખના દાખલાની તથા આધારકાર્ડની નકલ રજૂ કરૂ છુ.
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.