સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાતના ખિતાબ સાથે બોટાદની ઈશા નાગરનું સન્માન જિલ્લાનું ગૌરવ વધાર્યું
સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાતના ખિતાબ સાથે બોટાદની ઈશા નાગરનું સન્માન જિલ્લાનું ગૌરવ વધાર્યું
રાષ્ટ્રીય સેવા યોજના,સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન અને શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે હાલમાં જ કોલેજ કક્ષાની સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધામાં રાજ્યની 603 કોલેજોનાં 7228 સ્પર્ધકોએ ભાગ લીધો,છેલ્લે 33 સ્પર્ધક વચ્ચે ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ અમદાવાદ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની હાજરીમાં મેગા ફાઈનલ થઈ,જેમાં ટીચર યુનિવર્સિટી ગાંધીનગરની સ્કોલર,બોટાદની ઈશા રત્નાકર નાંગરે યુનિવર્સિટીમાં પ્રથમ,ઝોનલ લેવલે દ્વિતીય અને સ્ટેટ લેવલે ફાઇનલ ૩૩માં પ્રવેશ કરી પ્રમાણ પત્ર,ટ્રોફી,મોટો રોકડ પુરસ્કાર તથા સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાત સ્ટેટ નો ખિતાબ મેળવી વતન થોરિયાળીનું,બોટાદ જિલ્લાનું,ટીચર યુનિવર્સિટીનું અને સમસ્ત ગુજરાત માલધારી સમાજનું ગૌરવ વધારેલ છે.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર એલ ડી જોગરાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.