કોટડીયા હોસ્પિટલ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે વિરાટ ગર્ભોત્સવ સંસ્કાર મહોત્સવ અને વૈદિક મંત્રો સાથે પુંસવન સંસ્કાર યજ્ઞ યોજાયો
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સહયોગથી ઋષિ પરંપરા અનુસાર માનવને દેવ તથા ધરતી પર સ્વર્ગ અવતરણ માટે 16 સંસ્કાર બતાવે છે તે અનુસાર પ્રથમ સંસ્કાર ગર્ભોત્સવ સંસ્કાર ગણવામાં આવે છે ત્યારે કોટડીયા હોસ્પિટલ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે વિરાટ ગર્ભોત્સવ સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું જેનો એ ઉદ્દેશ્ય હતો કે માતાના ગર્ભમાં જ બાળકને સંસ્કાર કરાવવામાં આવ્યા હતા સર્વશ્રેષ્ઠ બાળક કેવી રીતે જન્મે તેના વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે જસદણની ઉભરતી આવતી નો મેડિક બ્યુટીકેર કંપનીના ચેરમેન ડો. સોના ડોબરીયા તથા કોટડીયા હોસ્પિટલ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.