અંટાળીયા ગામ પ્રાથમિક શાળા ના શિક્ષક સંજયભાઈ વાળાદરા બદલી થતા વિદાયમાન સમારોહ યોજાયો - At This Time

અંટાળીયા ગામ પ્રાથમિક શાળા ના શિક્ષક સંજયભાઈ વાળાદરા બદલી થતા વિદાયમાન સમારોહ યોજાયો


અંટાળીયા ગામ પ્રાથમિક શાળા ના શિક્ષક સંજયભાઈ વાળાદરા બદલી થતા વિદાયમાન સમારોહ યોજાયો

લીલીયા તાલુકા ના અંટાળીયા ગામ પ્રાથમિક શાળા ખાતે તા ૨૭/૧૨/૨૪ શિક્ષક સંજયભાઈ વાળાદરા ની સુરત શહેરમાં ખાતાકિય બદલી થતા વિદાયમાન સન્માન કાયેકમ યોજાયો હતો જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ આચાર્ય ધીરુભાઈ ઠુંમર અશ્વીનભાઈ આગજા દિશ્રતભાઈ સહિત સ્થાનિક અગ્રણી ઓ શિક્ષક શ્રી ઓ શાળા પરિવાર વિદ્યાર્થી વાલી ઓની ઉપસ્થિતિ માં વિદાયમાન સન્માન સમારોહ યોજાયો હતો જેમાં બાળકો ને અલ્પહાર કરાવવા મા આવ્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.