જસદણ માં ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી,જસદણ તાલુકા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને વિદ્યાર્થીઓ માટે
જસદણ માં ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી,જસદણ તાલુકા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ નું આયોજન આગામી 30/7/2022,શનિવાર સવાર ના 10 થી 3 વાગ્યા સુધી આયોજન કરેલ છે.જેમાં રેડક્રોસ સોસાયટી ના ગુજરાત ના ડેપ્યુટી સેક્રેટરી અશોકભાઈ શિલું અને રાજકોટ જિલ્લા રેડક્રોસ સોસાયટી ના ચેરમેન ડો. દીપકભાઈ નારોલા ખાસ ઉપસ્થિત રહેશે. જસદણ ડોકટરો ની ટીમ અને લેબોરેટરી ટીમ દ્વારા વિદ્યાર્થીઓ ને ખાસ માર્ગદર્શન આપવામાં આવશે..
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.