મોદીથી કેટલા અલગ છે પુતિન, આજે મુલાકાત:પુતિન પાસે 700 ગાડીઓ, 58 એરક્રાફ્ટ; મોદી પાસે ન તો ઘર છે ન ગાડી, બાળપણ ગરીબીમાં વીત્યું
8 જુલાઈ 2024, વડાપ્રધાન મોદી 5 વર્ષ પછી રશિયાની મુલાકાતે છે. તેઓ 2 વર્ષ બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે. બંને એકબીજાને સારા મિત્રો માને છે અને ઘણા પ્રસંગોએ એકબીજાના વખાણ કરતા રહ્યા છે. મોદીને જૂનમાં સતત ત્રીજી વખત સત્તા મળી અને મે મહિનામાં પુતિનને પાંચમી વખત સત્તા મળી. ભારત અને રશિયા વચ્ચે વર્ષો જૂની મિત્રતા ઉપરાંત બંને નેતાઓના જીવનના ઘણા પાસાઓ તેમને જોડે છે. ગરીબીમાં ઉછરેલા અને દેશના સૌથી શક્તિશાળી પદ પર પહોંચેલા આ બંને નેતાઓનું જીવન કેટલું સામ્ય અને કેટલું અલગ છે. બંનેની જર્નીને 5 પાસાઓમાં જાણો ... સંદર્ભ લિંક્સ
https://hindi.caravanmagazine.in/reportage/emperor-uncrowned-narendra-modi-profile-hindi https://hindi.caravanmagazine.in/reportage/emperor-uncrowned-narendra-modi-profile-hindi ધ આર્કિટેક્ટ ઓફ ધ ન્યૂ બીજેપીઃ હાઉ નરેન્દ્ર મોદી ટ્રાન્સફોમર્ડ ધ પાર્ટી - અજય સિંહ
ફાઈનાન્શિયલ એક્સપ્રેસ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.