આજે શિહોર પીપલ્સ કો ઓપ ક્રેડિટ સોસાયટી ની ૨૮ મી વાર્ષિક સાધારણ સભા સોસાયટી ના પ્રમુખ ભરતભાઈ મલુકા ના અધ્યક્ષસ્થાને મળી
ગત વર્ષ ના હિસાબો તેમજ નફા નુકસાન ના આકડાઓ રજૂ કરેલ અને નફા ની ફાળવણી કરેલ સોસાયટીએ આ વર્ષે ₹ ૩૬૭૮૦૮/- નફો કરેલ છે અને ૫% મુજબ ડિવિડન્ડ જાહેર કરેલ છે સોસાયટીની પ્રગતિ થાય તે માટે મોટી સંખ્યા માં હાજર સભાસદો સાથે વિચાર વિમર્શ કરેલ આ ચર્ચામા સોસાયટી ના ઉપ પ્રમુખ શ્રીમતી નંદીનીબેન ભટ્ટ મેનેજીંગ ડિરેકટર શ્રી દિનેશભાઇ દુધેલા તેમજ ડિરેકટર શ્રીઓ શ્રીજોગેશભાઈ પવાર શ્રી ડો દશરથભાઈ પ્રજાપતિ શ્રી નીતિનભાઈ સોની તેમજ સોસાયટી ના જાગૃત સભાસદો મા શ્રીહર્ષદભાઈ શાહ શ્રી દિનેશભાઈ સોલંકી શ્રી યશવંતભાઈ પડિયા શ્રી જીતુભાઈ પડિયા વકીલશ્રી કમલેશભાઈ રાઠોડ શ્રી શંકરભાઈ મલુકા શ્રિ પ્રશાંત ભટ્ટ શ્રી જીતુભાઈ શાહ વિગેરેએ ચર્ચા મા હાજરી આપી અને માર્ગદર્શન કરેલ આ સાધારણ સભા ની સમગ્ર વ્યવસ્થા તથા ચા પાણી નાસ્તા ની સુંદર વ્યવસ્થા સોસાયટીના ઇન્ચાર્જ મેનેજર શ્રી દર્શનભાઈ મહેતા અને શ્રી પ્રણવભાઈ મલુકા એ કરેલ ડાયરેક્ટરો શ્રીવિજયભાઈ શુક્લ શ્રીમતી સ્મિતાબેન મણિયાર અને પૂર્વ હોદ્દેદાર શ્રી ડો શ્રીકાંતભાઈ દેસાઈ તથા શ્રી ચિથરભાઈ પરમાર શ્રી નાનુભાઈ ડાંખરા શ્રી અશોકભાઈ ઉલ્વા અંગત કારણોસર હાજરી આપેલ શકેલ નહી પણ સભા ની સફળતા માટે શુભેચ્છા પાઠવેલ અંત મા પ્રમુખશ્રી ભરતભાઈ મલુકા એ સર્વે પધારેલ સભાસદો મહેમાનો તેમજ વર્ષ દરમ્યાન સાથ સહકાર આપેલ ડી ઓ સાહેબ તથા ડી ઓ ઓફિસ સ્ટાફ અને પેનલના વકીલશ્રીઓ સિહોર ની દરેક બેન્ક ના મેનેજર તેમજ સ્ટાફ તેમજ સરકારી ઓફિસો ના સ્ટાફ અને પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા વિગેરે નો આભાર માની સભા નુ સમાપન કરેલ રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.