બોટાદ જિલ્લાનું ગૌરવ મિત ગજ્જર નું વિશ્વકર્મા રવિ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યો.
બોટાદ જિલ્લાનું ગૌરવ મિત ગજ્જર નું વિશ્વકર્મા રવિ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યો.
અમદાવાદ ખાતે વિશ્વકર્મા રત્ન એવોર્ડ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોટાદમાં જીઇબી માં ફરજ બજાવતા ભરતભાઈ ગજ્જર મીટર રીડરના પુત્ર મિત ગજ્જર રમતગમતમાં અનેક સિદ્ધિઓ મેળવી છે વિશ્વકર્મા રવિ એવોર્ડ 2022 માં નોમિનેટ થયો હતો જે બોટાદ જિલ્લામાં માત્ર મિત ગજ્જરને વિશ્વકર્મા રવિ એવોર્ડ 2022 માં અનાયત કરવામાં આવ્યો હતો જિલ્લાનું નામ રોશન કર્યું છે અને રાજ્યકક્ષા મંત્રી જગદીશભાઈ પંચાલ અને પંચાલ યુવા સંગઠન ટ્રસ્ટના પ્રમુખ અને શાસ્ત્રીજી બાપુ તેમજ બોટાદ જિલ્લાનું ક્રિકેટ કોચ ના કિરણભાઈ એ પણઅભિનંદન પાઠવ્યા હતા અને જીવનમાં આગળ આગળ વધો એવા પોતાના સમાજમાં દરેક લોકોએ અભિનંદન પાઠવ્યા
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.