બાવળા તાલુકા શિયાળ ગામે નાગપાંચમ નો મેળો ભરાયો
બાવળા તાલુકાના શિયાળ ગામે શ્રાવણ મહિના નાગપાંચમ ના દિવસે મેળો ભરાયો હતો નાગદેવતાના મંદિરે પૂજા અર્ચના કરીને ધજા ચડાવી ને મેળા ની શરૂઆત કરવા માં આવે છે ઝરમર વરસાદ ની વચ્ચે લોકો એ મેળાની મજા માણી હતી ખાણી પીણી અને રમકડાના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા
નાના ભૂલકા બહેનો મોટી સંખ્યા લોકો મેળો માણવા આવ્યા હતા ગયા બે વર્ષ કોરોના કારણે બંધ રહેલા આ વર્ષ મેળા નુ આયોજન કરેલા લોકો માં ઉત્સાહ જોવા મળ્યો હતો
રીપોર્ટ !: મૂકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.