માળીયા હાટીના માર્કેટિંગ યાર્ડ ના પ્રમુખ અને ઉપ પ્રમુખની બિન હરીફ વર્ણી
માળીયા હાટીના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને ઉપ પ્રમુખ ની અઢી વર્ષે ટર્મ પુરી થતા આજે જિલ્લા રજીસ્ટર ની ઉપસ્થિતિમાં ચૂંટણી થતા જેમાં જૂનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવના નાના ભાઈ કાનજી ભાઈ યાદવ ની પ્રમુખ તરીકે વર્ણી કરવા માં આવી
આ તકે હાટી ક્ષત્રિય સમાજના આગેવાન ઠારણ ભાઈ કાગડા ની માળીયા હાટીના માર્કેટિંગ યાર્ડ ના ઉપ પ્રમુખ તરીકે વર્ણી કરવામાં આવી છે
આ બન્ને આગેવાનો ની બિન હરીફ વર્ણી થતા લક્ષ્મણભાઇ યાદવ,દેવજીભાઈ પટેલ, બહાદુર ભાઈ કાગડા, લોક સેવક જીવાભાઈ સિસોદિયા, સહિતના આગેવાનો એ શુભેચ્છાઓ પાઠવી હતી
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.