ભારતીય જનતા પાર્ટી ૧૦૭-બોટાદ વિધાનસભાના નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
ભારતીય જનતા પાર્ટી ૧૦૭-બોટાદ વિધાનસભાના નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
ભારતીય જનતા પાર્ટી ૧૦૭- બોટાદ વિધાનસભા ના નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત બોટાદ માર્કેટીંગ યાર્ડ ખાતે આ નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં ભાવનગર-બોટાદ સાંસદ શ્રીમતી ડૉ. ભારતીબેન શિયાળ, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ભરતભાઈ આર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, રાષ્ટ્રીય કિસાન મોરચા મહામંત્રી બાબુભાઈ જેબલિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમાર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા મહામંત્રીઓ, પૂર્વ જિલ્લા પ્રમુખઓ, હોદ્દેદારોઓ, કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા સભ્યો, સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.