જસદણ તાલુકાના નાની લાખાવડ ગામેં બન્યો હત્યાનો બનાવ
(વિજય ચૌહાણ દ્વારા જસદણ)
જસદણ તાલુકાના નાની લાખાવાડ ગામે ભાનુબેન વલ્લભભાઈ બાવળીયા નામની મહિલાએ પોતાનાં પતિ વલ્લભભાઈ બાવળીયા ને ઘાતક હથિયાર મારીને હત્યા કરી હતી માહિતી અનુસાર પતિના આડા સબંધને કારણે વારંવાર પતિ પત્ની વચ્ચે ઝગડો થતો હતો ત્યારે ગત રાત્રીએ મોડા પતિ પત્ની ના ઝગડામાં પત્નીએ ઘાતક હથિયાર વડે પતિની હત્યા કરી હતી ત્યારબાદ મૃતક વલ્લભભાઈ બાવળિયાની પત્ની ભાનુબેન વલ્લભભાઈ બાવળીયા ફરાર થઈ ગઈ હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.