ચંદ્ર!વડી ડેમ નીચેથી મજૂર તણાતા તંત્ર દ્વારા બચાવ અર્થે કાર્યવાહી હાથ ધરવામાં આવી - At This Time

ચંદ્ર!વડી ડેમ નીચેથી મજૂર તણાતા તંત્ર દ્વારા બચાવ અર્થે કાર્યવાહી હાથ ધરવામાં આવી


માળીયા હાટીના બનાવની મળતી વિગત મુજબ દેવળીયા પાર્ક નજીક આવેલ ચંદ્ર!વડી ડેમની નીચે આવેલ નદીમાંથી આજે એક મજુર દગરા બાબુભાઈ પથુભાઈ નામનો મજુર કોઈ કારણ સર તણાતા સ્થાનિકો દ્વારા માળિયા હાટીના તાલુકા પંચાયત અને ફ્લડ કંટ્રોલ માં જાણ કરતા માળિયા હા મામલતદાર દ્વારા કેશોદ ફાઈયર અને ચીફ ઓફિસર તથા જિલ્લા કંટ્રોલ સેન્ટરમાં જાણ કરતા હાલ આ મજૂરને બચાવ માટે દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ..

રિપોર્ટર પ્રતાપ સિસોદિયા
માળીયા હાટીના


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image