ગઢડાના ટાટમ ગામ પાસે બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
ગઢડાના ટાટમ ગામ પાસે બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામ પાસે બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ૨ ના મોત નિપજ્યા હતા ૨ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
