જસદણ છાયાણીની વાડીમાં ગૌશાળાનો કાર્યક્રમ યોજાયો
જસદણ છાયાણીની વાડીમાં ગૌશાળાનો કાર્યક્રમ યોજાયો
જસદણ છાયાણીની વાડીમાં ગૌશાળાનો કાર્યક્રમ યોજાયો ગાય આપણી ગૌમાતા છે ત્યાં સુધી આપણું જીવન છે અને એના વિશે તથા સમાજ કલ્યાણ અને રાષ્ટ્રવાદ વિશે આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક તથા તાંત્રિક પુરાવા સાથે એક તપસ્વી સાધવી કે જેઓ રાજસ્થાનથી પદયાત્રા નીકળી છેલ્લા દસ વર્ષથી ભારત ભ્રમણ કરી રહ્યા છે અને હજુ પણ તેઓ 31 વર્ષ સુધી ભારત બ્રાહ્મણ કરીને બધા લોકોને મહિમા સમજાવે છે આવા સાધ્વી જી જસદણ છાયાણી ની વાડીએ પધાર્યા હતા ત્યારે સો હિન્દુ ભાઈ બંધુઓ તેમનું સ્વાગત કાર્ય કર્યું હતું આ માટે સાધ્વીજી ના સ્વાગત અને ગો કથા તથા પ્રવચનનો કાર્યક્રમ રાખેલ હતો અને આ પ્રોગ્રામમાં હિન્દુ ભાઈઓ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો પધારેલ બહેનોને તથા શરીરના દુખાવા નો ઈલાજ સાધ્વીજીએ બતાવેલ હતો દરેક બહેનો સાથે પાણીનો તાંબાનો કળશ માં લાવ્યા હતા
રીપોર્ટ રસીક વિસાવળીયા ,& વિજય ચૌહાણ
એટ ધીસ ટાઈમ ન્યુઝ જસદણ 7203888088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.