પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આધોઈ ના સબ સેન્ટર આધોઈ -૩ ખાતે એડોલેસન ફ્રેન્ડલી ક્લબ મીટીંગ કરવામાં આવી
આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.નારાયણ સિંહ સાહેબ , મેડિકલ ઓફિસર ડો. રોશન બલાત ના માર્ગદર્શન હેઠળ પ્રા. આ. આધોઈ ના સબ સેન્ટર આધોઈ -૩ ખાતે એડોલેસન ફ્રેન્ડલી ક્લબ મીટીંગ કરવામાં આવી
જેમા,
▪️આર કે એસ કે કાર્યક્રમ વિશે,
▪️પોષણયુકત આહાર,
▪️માસિક ધર્મ સ્વચ્છતા અંગે,
▪️એનિમિયા વિશે સમજુતી આપવામાં આવી
▪️તેમજ વજન,ઊંચાઈ, એન્ડ લોહી ની તપાસ કરવામાં આવી.
▪️સેનેટરી પેડ અને IFA ટેબ નું વિતરણ કરવામાં આવ્યુ તેમજ અલ્પાહાર આપવામાં આવ્યો.
જેમાં, એડોલેશન હેલ્થ કાઉન્સેલર કિરેન પાતર સી.એચ.ઓ, કાજલ નીલકંઠ, એફ એચ ડબલ્યુ સ્નેહલબેન ક્રિષ્યન આશા બહેન તેમજ કિશોરી હાજર રહ્યા હતા.
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.