ધંધુકા વોર્ડ નં 2માં અક્ષત કળશ યાત્રા પૂજન કરાયું. - At This Time

ધંધુકા વોર્ડ નં 2માં અક્ષત કળશ યાત્રા પૂજન કરાયું.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા વોર્ડ નં 2માં અક્ષત કળશ યાત્રા પૂજન કરાયું.

પ્રાપ્ત જાણકારી મુજબ શનિવારે સાંજના 7કલાકે અમદાવાદ જિલ્લાના ધંધુકા વોર્ડ નં 2 ખાતે અયોધ્યાના શ્રીરામ મંદિરના નિમંત્રણ માટે ભાજપના અગ્રણી વિજયપુરી ગોસ્વામીની અધ્યક્ષતામાં અક્ષત કળશ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધંધુકાના વોર્ડ નં 2સહીતના ભાવિક ભક્તો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image