જનકભાઈ તળાવીયાએ માવઠાથી થયેલા પાકને નુકસાનીના વળતર માટે કૃષિમંત્રીને પત્રલખ્યો - At This Time

જનકભાઈ તળાવીયાએ માવઠાથી થયેલા પાકને નુકસાનીના વળતર માટે કૃષિમંત્રીને પત્રલખ્યો


અમરેલી જિલ્લામાં થયેલા (વરસાદ) તેમજ ભારે પવન
કમોસમી વરસાદથી ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને લઈ લાઠી- બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ સહાય આપવા કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. જે મુજબ, લાઠી- બાબરા બન્ને તાલુકામાં તા. ૧૪ મે
તેમજ તા.૧૫ મે ૨૦૨૪ ના
સાથે વાવાઝોડું આવવાના કારણે ખેડૂતોને ઉનાળુ બાજરી, તલ, મગ, જુવાર જેવા પાકોને બહોળા પ્રમાણમાં નુકસાન થયેલ છે. ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ પોતાની વાડીમાં બનાવેલા મકાનો ધરાશાયી થવાથી ઉપરના પતરા સહિતના. સરસામાનનેપણ ખુબ જ બહોળા પ્રમાણમાં નુકસાની થઈ છે. લાઠી શહેર તેમજ બાબરા શહેરી વિસ્તારમાં નાના ધંધાર્થી કેબિન ધારકો,
ખાણીપીણીની લારીઓ ધરાવતા
ધંધાર્થીઓ, જીનીંગ ધારકો, બાબરા જી.આઈ.ડી.સી. ખાતે
સંકળાયેલા ધંધાર્થીઓને પણ
ખુબ જ મોટાપ્રમાણમાં નુકસાની
થયેલ છે તેમજ ખડૂતોના ખેતરમાં પડેલ નિરણ (ઘાસચારો)ને મોટા તો આ બાબતે સત્વરે સરવે પ્રમાણમાં નુકસાની થયેલ હોય કરાવી ખેડૂતોને પાક નુકસાની અંગેનું વળતર આપવા માંગ છે.


9723238602
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.