મહેસાણા જિલ્લા ત્રણ તાલુકાના આરોગ્ય કર્મીઓને આજ સુધી પગાર ની ચૂકવણી થ ઈ નથી
મહેસાણા જિલ્લા ત્રણ તાલુકાના આરોગ્ય કર્મીઓને આજ સુધી પગાર ની ચૂકવણી થઈ નથી
મહેસાણા જિલ્લા ત્રણ તાલુકાના આરોગ્ય કર્મીઓ કારોનાકાળ દરમિયાન ફરજ બજાવતા પગાર ની ચૂકવણી ના થતાં લટકતી તલવાર સમાન
ઉત્તર ગુજરાત માં આવેલું મહેસાણા જિલ્લાના ત્રણ તાલુકાના કડી, ઉંઝા, વડનગર ના આરોગ્ય કર્મી ઓનો કોરાનાના રજાઓ દરમિયાન ૧૩૦ દિવસ પગાર ચુકવેલ નથી આમ જોવા વર્ષ ૨૦૨૨ માં રાજય ના આરોગ્ય કર્મી ઓ દ્વાર હડતાળ ૫૬દિવસ સુધી ચાલે હડતાળ કરેલ છે તો રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પરિપત્ર હોવા છતાં તેનું આજ દિન સુધી ચૂકવણી કરેલ નથી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માદરે વતન ના ત્રણ તાલુકાના આરોગ્ય કર્મી ઓ કોરાના કાળ રજા દરમિયાન ફરજ બજાવેલ કર્મચારીઓ પગાર થી વંચિત કેવું કહેવાય કે કોરોનાકાળ ના સમય એ આરોગ્ય કર્મીઓ પોતાના જાન ની જોખમ નું ધ્યાન ના રાખ્યું અને તેમાં રજા ના સમય પણ કામગીરી કરી હતી અને તેમાં આરોગ્ય નો વહીવટ તંત્ર ધોર નિદ્રાધીન અવસ્થામાં જોવા મળે છે તેવું દેખાઇ રહ્યું છે કારણકે આરોગ્ય કર્મીઓ હજુ સુધી કોરોનાકાળ દરમિયાન ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ ને પગાર થી વંચિત કેમ રહ્યા છે. તે આરોગ્ય વિભાગ નાં વહીવટી તંત્ર જવાબદાર છે કારણકે બીલ આવે ને પાછું જાય છે તો તેના અર્થ એવો થાય કે આરોગ્ય વિભાગ ના વહીવટી તંત્ર અનધટ વહીવટી ના કારણે કોરોનાકાળ દરમિયાન ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ કાગડોળે રાહ જોઇ રહ્યા છે કે હમણાં પાગર મળે પરંતુ આ બાબત માં શું કોઈ તાલુકા કે જિલ્લા વહીવટી તંત્ર કેમ રસ નથી તેવો પ્રશ્ન ઉદભવે રહ્યો છે અનધટ વહીવટી ના કારણે આરોગ્ય કર્મીઓ કોરોનાકાળ દરમિયાન ફરજ બજાવતા પગાર માટે લટકતી તલવાર સમાન લાગે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.