જાણો આવતીકાલે કયા કયા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે - At This Time

જાણો આવતીકાલે કયા કયા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે


આવતીકાલ બુધવારના રોજ મેન્ટેનન્સ કામ હોવાથી નીચે મુજબ 11 કેવી ફીડર જેમ કે જ્યોતિગ્રામમાં સવારે સમય 7:30 થી બપોર 12:30 કલાક સુધી પાવર બંધ રહેશે Atkot jgy, shivanand jgy, kharachiya hanuman jgy, kothi jgy, ની સાથે 1. આટકોટ, 2. વિરનગર, 3. ખારચિયા, 4. કે.ડી.પી હોસ્પિટલ, 5. દડવા, 6. લાખાવડ, 7. ચિતલિયા, 8. કાનપરમાં પાવર સપ્લાય બંધ રહશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.