ઉવારસદ ફાટક પાસે કાર ચાલકે હોર્ન મારતા 3 યુવકોએ માર માર્યો - At This Time

ઉવારસદ ફાટક પાસે કાર ચાલકે હોર્ન મારતા 3 યુવકોએ માર માર્યો


ગાંધીનગર તાલુકાના ઉવારસદ રેલવે ફાટક પાસે ટ્રાફિક હોવાના કારણે કાર ચાલક દ્વારા હોર્ન મારવામાં આવ્યો હતો. જેમાં આગળ એક્ટીવા ઉપર સવાર ત્રણ લોકોએ કાર ચાલકને બહાર કાઢી માર માર્યો હતો અને તેને ગળામાં પહેરેલી સોનાની ચેઇન તોડી લીધી હતી. તે ઉપરાંત કાર ચાલકને જાતિ વિષયક શબ્દો બોલવામાં આવતા અડાલજ પોલીસ મથકમાં ત્રયેણ લોકો સામે ગુનો નોંધાવવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.