વિસાવદર તાલુકાના માંડાવડ ગામે વીકમાં પરિવાર દ્વારાભૂતબાપા ની દેગ(થાળ )કરવામાં આવી
વિસાવદર તાલુકાના માંડાવડ ગામે વીકમાં પરિવાર દ્વારાભૂતબાપા ની દેગ(થાળ )કરવામાં આવી
વિસાવદર તાલુકાના માંડાવડ ગામેવીકમાંપરિવાર દ્વારાભૂતબાપાની દેગકરવામાં આવી વાતકરવામાં આવેતોવિસાવદર તાલુકા ના માંડાવડગામે ભૂતબાપા નો વડલોઆવેલ છે જે વડલા આજેપણ ભૂતબાપાનો વાસહોઈ અનેલોકોના કામભૂતબાપા કરતા હોઈતેવીલોકવાયકા છે માંડાવડ ના વ્યોવૃદ્વઅને આદરણીય વડીલ પ્રભાશન્કરબાપા પાસેથી મળેલ જાણકારી મુજબ હાલમાં સુપ્રસિદ્ધ ધામ સતાધાર ખાતે બિરાજતા ભૂતબાપા નું મૂળસ્થાન માંડાવડ છે આશરે 200વર્ષપહેલા સતાધાર ની ગાદીઉપર રામબાપુ બિરાજમાન હતા ત્યારે માંડાવડ દરબાર હરસુરવાળા બાપુ દ્વારા સતાધાર ના ગાદીપતિ રામબાપુ ને કહેલ કે અમારે ત્યાંભૂતછે તેને હવેતમેસતાધાર લઈજાવ ત્યારે સતાધાર ગાદીપતિ રામબાપુ દ્વારા માંડાવડ થી ભૂતબાપા ને સતાધાર લઈગયેલ ત્યારથી સતાધાર તેમજ માંડાવડ માં પણ ભૂતવડલો છે ત્યાંવડની અંદર આજની તારીખે પણ ભૂતબાપનો વાસ હોઈ અને લોકોના કામભૂતબાપા કરતાંહોય તેવી લોકમુખેચર્ચા સંભળાય છે ત્યારે માંડાવડ સ્થિત વીકમાંપરિવાર પણ ભૂતબાપા પ્રત્યેઅપાર શ્રદ્ધાધરાવતો હોઈ ત્યારે આજરોજ વીકમાં પરિવાર દ્વારા ભૂતબાપા ની દેગ(થાળ )કરવામાં આવેલઅને સન્તસભાં નું આયોજન કરેલત્યારે વીકમાં પરિવાર દ્વારા સઁતોમહંત નું સમયાં કરીને પૂજન આર્ચન કરવામાં આવેલ ત્યારે આતકે સુરવ ધામ આશ્રમ ના મહંત અને અખિલસાધુ સમાજના પ્રમુખ મુકતાનઁદ બાપુ દ્વારા ભૂતબાપાનું પૂજનકરીને ધર્મસભાં ખુલ્લી મુકીહતીત્યારે પૂજ્ય મુકતાનઁદ બાપુદ્વારા લોકોને વ્યસન મુક્તરહેવા ગામલોકોને હળીમળીને રહેવું રાષ્ટહિતના કાર્યમાં સહભાગી બનવા નું ઉદબોધન કરેલ હતું આતકે ધર્મસભામાં પૂજ્યમુકતાનઁદ બાપુસતાધાર મહંત વિજય બાપુ દ્વારકાથી સૂબોધાનઁદ બાપુ કરુણા નિધાન બાપુઆનંદગિરી બાપુતેમજ નિવૃત આઈજીડી જી વણજારા સાહેબ જૂનાગઢ જિલ્લા ડીવાયએસપી હિતેશધંધાલીયા વિસાવદર પીઆઈ આર બી ગઢવીરાજકીય અગ્રણીકોંગેસ ભરત અમીપરા કરસન વડોદરિયા સહિત સઁતોમહંતો ધર્મસભામાં ઉપસ્થિત રહેલ હતા ત્યારે વીકમાં પરિવાર દ્વારા હાજર સંતગણ ને સાલઓઢાડી સન્માન કરવામાં આવેલ હતુંઆતકે વીકમાં પરિવાર નું પણ સઁતોમહંત ના હાથે સન્માન કરવામાં આવેલ હતું
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.