વિજાપુર ના ખરોડ ગામમાં રાવળ ભાઈઓ દાનના સહયોગ થી કૂતરા માટે લાડુ બનાવ્યા - At This Time

વિજાપુર ના ખરોડ ગામમાં રાવળ ભાઈઓ દાનના સહયોગ થી કૂતરા માટે લાડુ બનાવ્યા


વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં જીવદયા પ્રેમીઓએ ફલ નહિ તો ફુલની પાંખડી સમજીને કૂતરા માટે દાન આપ્યું છે ત્યારે આજે શિયાળામાં કૂતરાઓ માટે લાડુ બનાવવામાં આવ્યા છે આ સેવાનો શરૂઆત કરતા જ જીવદયા પ્રેમીઓએ હરખથી દાન આપ્યું છે અને હજુ આપે છે કેટલાક જીવદયા પ્રેમીઓ તો નામ પણ લખવાની ના પાડે છે તે રામ ભરોસે લખાવે છે ખરોડ ના રાવળ ભાઈઓ ખૂબ સરસ મેનટ કરી રહ્યા હતા અને ખરોડ ના આજુબાજુ ના પરા વિસ્તારમાં કૂતરા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર . મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર
મો 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.