મહીસાગર જિલ્લાના 99 ગામના ચૌધરી સમાજ દ્વારા આવેદનપત્ર સાથે પ્રતિક્રીયા - At This Time

મહીસાગર જિલ્લાના 99 ગામના ચૌધરી સમાજ દ્વારા આવેદનપત્ર સાથે પ્રતિક્રીયા


મહીસાગર જિલ્લાના ચૌધરી સમાજના 99 ગામના મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો આજરોજ પુર્વ ગૃહ રાજ્ય મંત્રી વિપુલ ચૌધરીની ધરપકડને લઈ મહીસાગર જિલ્લા કલેકટર કચેરી પાસે ભારે સુત્રોચ્ચાર કરી અને અધિકાર કલેકટર એ.આઈ સુથારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.અને 24 કલાક છોડી મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.