ખરોડ ગામ માં શીતળા માતાજી મંદિર ખાતે સાતમ ની ઉજવણી કરવામાં આવી - At This Time

ખરોડ ગામ માં શીતળા માતાજી મંદિર ખાતે સાતમ ની ઉજવણી કરવામાં આવી


મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં આવેલા રાવળ વાસ માં સીતળા માતાજી ના મંદિરે આવું છે ખરોડ ગામમાં થી મોટી સંખ્યામાં બહેનો સવારે થી દર્શન કરવા માટે લાઈનમાં ઉભા રહો પડે છે ત્યારે આજુબાજુ રહેતા લોકો મા ના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે બાજરી ના લોટ ની કુલ અને શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરવામાં આવે છે ખરોડ રાવળ યુવક મંડળ દ્વારા થી માતાજી ના મંદિરે ખાતે ધજા ચડાવીને દર્શન કહે છે રાવળ ભાઈઓ સવારે થી ડી જે સાથે માતાજી ના ગીતો વગાડવા માં આવે તો લોકો ને ખૂબ સરસ મજા થી આનંદ ની લાગણી છવાઈ હતી જેથી કરીને સફળતા પ્રાપ્ત કરી શકાય તેમ ભાઈઓ
રાવળ રાજુભાઇ રાવળ ગોબરભાઈ રાવળ નાગજીભાઈ રાવળ પ્રકાશભાઈ અને સાથે મળીને ખૂબ સરસ રીતે પત્યા કરવામાં આવેલા હતો
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.