માળીયા હાટીના માં ગિરનાર હાઈકુલ ખાતે વિદ્યાર્થી ઓને ડ્રગ્સ ઓવરનેસ બાબતે કાર્યક્રમ યોજાણો - At This Time

માળીયા હાટીના માં ગિરનાર હાઈકુલ ખાતે વિદ્યાર્થી ઓને ડ્રગ્સ ઓવરનેસ બાબતે કાર્યક્રમ યોજાણો


માળીયા હાટીના માં ગિરનાર હાઈકુલ ખાતે વિદ્યાર્થી ઓને ડ્રગ્સ ઓવરનેસ બાબતે ટેમ્પલેડ આપી માળીયા હાટીના પો.સ્ટે ના પો.સબ.ઇન્સ. શ્રી પી.કે.ગઢવી માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ. કે.એમ. ડાંગર તથા પો.કોન્સ. રાજેન્દ્રસિંહ પરમાર તથા રેખાબેન પોલીસ સ્ટાફ દ્વારા “SAY NO TO DRUGS AND YES TO LIFE” નુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં યુવાઓમાં ડ્રગ અવેરનેસ આવે તે માટે પરફોર્મન્સ કરવામાં આવ્યા , જેથી વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા અંગે પ્રોત્સાહન મળે, માર્ગદર્શન આપી તથા વ્યસનથી દૂર રહેવાના શપથ લેવડાવ્યા યોજવામાં આવેલ હતો.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.