ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ અને અમદાવાદ મ્યુનિ સ્કૂલ બોર્ડ દ્વારા દેશ સૌપ્રથમ બાલ વાટિકા સ્કૂલ બસ નો અમદાવાદ થી પ્રારંભ
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ અને અમદાવાદ મ્યુનિ સ્કૂલ બોર્ડ દ્વારા દેશ સૌપ્રથમ બાલ વાટિકા સ્કૂલ બસ નો અમદાવાદ થી પ્રારંભ
અમદાવાદ દેશ માં સૌપ્રથમ બાલ વાટિક સ્કૂલ બસ નો અમદાવાદ થી પ્રારંભ કરાયો ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ અમદાવાદ મ્યુનિસિપાલટી અને સ્કૂલ બોર્ડ દ્વારા પહેલ આ બસ શહેર માં વિવિધ વિસ્તારો માં ફરશે છ વર્ષ થી ઓછી ઉંમર ના ગરીબ બાળકો ને બાલ વાટિક ઓન વહિકલ દ્વારા મફત શિક્ષણ અપાશે આ બસ માં બાળકો માટે રમકડાં પુસ્તકો નોટબુકો બ્લેક બોર્ડ મ્યુઝિકલ ટીવી સેટ બે શિક્ષકો ને ફરજ સાથે એક વર્ષ સુધી બાલ વાટિક માં બાળકો ને શિક્ષણ બાદ નજીક ની શાળા માં પ્રવેશ અપાશે આ પ્રોજેકટ હેઠળ અમદાવાદ ના સાબરમતી વિસ્તાર થી પ્રારંભ કરાયો છે વર્તમાન અમદાવાદ માં ૧૨ સિગ્નલ સ્કૂલ બસ માટે કાર્યરત છે તેના દ્વારા સિગ્નલ ઉપર ભીખ માંગતા બાળકો ને શિક્ષણ આપવા માં આવે છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.