વિસાવદર તાલુકામાં શરદી, તાવ, ના ઠેક ઠેકાણે વાયઈરસ.
વિસાવદર તાલુકામાં શરદી, તાવ, ના ઠેક ઠેકાણે વાયઈરસ.
વિસાવદર તાલુકા આરોગ્ય કેન્દ્રની આજે રવિવારે મુલાકાત લેતા તાવ, શરદીના દર્દીઓની સંખ્યા વધારે જોવા મળી હતી. આજે રવિવાર હોવા છતાં opd ચાલુ રાખવામાં આવ્યું હતું. કારણે કે ઠંડુ વાતાવરણ અને લગ્નની મૌસમ ચાલુ હોય લોકો વધારે બીમાર પડે છે.
આજે તાલુકા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા ત્યાં હાજર ડોક્ટર ફૂલેત્રા સાહેબ હાજર હતા, તેમની સાથેની વાતચિતમાં તેમને જણાવ્યું હતું કે, હાલના દિવસોમાં ખાસ કરી તાવ, શરદી, ઉધરસના કેસ વધારે જોવા મળે છે.
ડોક્ટરના જણાવ્યા મુજબ આ વાઇરસથી બચવા ઉકાળો અને ગરમ પાણી પીવાનું ચાલુ રાખવું જોઈએ. ઉપરાંત ખોરાક લરવામાં પણ થોડું ધ્યાંન રાખવું ખુબ જરૂરી છે.
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.