વિજાપુર મેલેરીયા વિરોધી જૂન માસ ની ઉજવણી
મેલેરીયા વિરોધી જૂન ૨૦૨૪ માસ ની ઉજવણી ના ભાગરૂપે પ્રા આ કેંદ્ર સરદારપુર માં આશાબહેન વર્કશોપ અને માલોસણ ગામે વણકર વાસ મા મિંટીગ યોજાઈ.જેમાં માલોસણ ગામે ડો ચેતન પ્રજાપતિ સર હાજર રહ્યા સમુદાય ને મેલેરિયા રોગ ના ચિહનો લક્ષણો.સારવાર તેમજ મેલેરિયા રોગ ન થાય તે માટે ની સમજ આપી..સરદારપુર પી એચ સી માં મુકેશ ચૌહાણ દ્વારા આશા બહેનો ને પોતાના વિસ્તાર માં મચ્છરજન્ય રોગચાળો મેલેરિયા .ડેન્ગ્યુ ન થાય તે માટે ધનિષ્ઠ પોરા નાશક કામગીરી .જન સમુદાય માં આઇ ઈ સી કરવી તાવના કેસ શોધી તાત્કાલિક સારવાર આપવી તેમજ વિસ્તાર માં આવેલ તમામ સરકારી અને પ્રાઇવેટ કચેરી ઓ ની મુલાકાત લઈ ધાબા ની સફાઈ કરાવવી. ભંગાર ના વેપારી ની મુલાકાત..તેમજ બાંધકામ સાઈટ ની મુલાકાત લેવી..મોટા હોજ ..હવાડા માં પોરા ભક્ષક માછલી મુકાવવી..મચ્છરદાની નો ઉપયોગ કરવો..જેવી સમજ જન સમુદાય માં આપવા માટે આહ્વાન કરવામાં આવ્યું..
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.