કોરિયામાં પ્લેન ક્રેશના ભયાનક PHOTOS:અડધી ફ્લાઇટ સળગીને રાખ થઈ ગઈ, અડધીના ટુકડા થઈ ગયા; 177 લોકોએ જીવ ગુમાવ્યા - At This Time

કોરિયામાં પ્લેન ક્રેશના ભયાનક PHOTOS:અડધી ફ્લાઇટ સળગીને રાખ થઈ ગઈ, અડધીના ટુકડા થઈ ગયા; 177 લોકોએ જીવ ગુમાવ્યા


બેંગકોકથી આવી રહેલું જેજુ એરનું વિમાન રવિવારે દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 177 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ફ્લાઈટમાં 181 લોકો સવાર હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.