ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે સામાજિક કાર્યકર રમેશ જીંજુવાડીયા દ્વારા આજ રોજ ગોરસ રોડ વાડી વિસ્તાર શાળાની સામે રેશનકાર્ડમાં નિઃશુલ્ક ઈ કેવાયસી e kyc કરવામાં આવ્યા હતા - At This Time

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે સામાજિક કાર્યકર રમેશ જીંજુવાડીયા દ્વારા આજ રોજ ગોરસ રોડ વાડી વિસ્તાર શાળાની સામે રેશનકાર્ડમાં નિઃશુલ્ક ઈ કેવાયસી e kyc કરવામાં આવ્યા હતા


( રીપોર્ટ મહુવા રમેશ જીંજુવાડીયા )

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે સામાજિક કાર્યકર રમેશ જીંજુવાડીયા દ્વારા આજ રોજ ગોરસ રોડ વાડી વિસ્તાર શાળાની સામે રેશનકાર્ડમાં નિઃશુલ્ક ઈ કેવાયસી e kyc કરવામાં આવ્યા હતા

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે સામાજિક કાર્યકર રમેશ જીંજુવાડીયા દ્વારા આજ રોજ ગોરસ રોડ વાડી વિસ્તાર શાળાની સામે રેશનકાર્ડમાં નિઃશુલ્ક ઈ કેવાયસી e kyc કરવામાં આવ્યા હતા જેમાં ટોટલ 150 રેશનકાર્ડ ધારકોના ઈ કેવાયસી કરવામાં આવ્યા હતા.

રેશનકાર્ડમાં ઈ કેવાયસી(e kyc) ફ્રી

હમણાં ટુક જ સમયમાં રેશનકાર્ડમાં નિઃશુલ્ક ઈ કેવાયસી કરવાનું આયોજન કરવામાં આવશે. જે લોકોના રેશનકાર્ડમાં આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા મેચ થતા હશે તેવા લોકોના રેશનકાર્ડમાં નિઃશુલ્ક ઈ કેવાયસી કરવામાં આવશે અને જે લોકોના રેશનકાર્ડમાં આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા ખોટા હશે તેવા લોકોના રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરવામાં નહીં આવે તેની ખાસ નોંધ લેવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.