રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા સાજન ટ્રસ્ટ પ્રસ્તુત ડો. સુમિત વ્યાસ લિખિત, ડો. સુમિત વ્યાસ અને ચેતન ટાંક દિગ્દર્શિત સ્ટેજ નાટક ‘ધ રોકેટીયર્સ’નું આયોજન થયું
રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા સાજન ટ્રસ્ટ પ્રસ્તુત
ડો. સુમિત વ્યાસ લિખિત, ડો. સુમિત વ્યાસ અને ચેતન ટાંક દિગ્દર્શિત સ્ટેજ નાટક ‘ધ રોકેટીયર્સ’નું આયોજન થયું
રાજકોટ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તથા જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી રાજકોટના આર્થિક સહયોગથી સાયન્સ સેન્ટરની ટીમ દ્વારા રીજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ આયોજીત સાજન ટ્રસ્ટ પ્રસ્તુત અભિનીત ડો. સુમિત વ્યાસ લિખિત,ડો. સુમિત વ્યાસ અને ચેતન ટાંક દિગ્દર્શિત નાટક ‘ધ રોકેટીયર્સ’નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુવા વિક્રમ સારાભાઈનો રોલ ઓમ ભટ્ટ, નાના વિક્રમ સારાભાઈનો રોલ હર્ષ ત્રિવેદી, હોમી ભાભાનો રોલ જીત સોલંકી, સી. વી. રામનનો રોલ જયદીપ જાડા,એ.પી.જે. અબ્દુલકલામનો રોલ મિહિર વ્યાસ, મેનનનો રોલ કરન કટેસીયા,પીટર બરનાર્ડ પ્રેરેરાનો રોલ વિનીત રાઠોડ, સાયન્ટિસ્ટનાં રોલ જાગૃતિ ચૌહાણ અને રૂચિતા જેઠવા,નિધિ પરમાર, યોગેશ્વરીબા જાડેજા, પ્રસુન્ન મેહતા,હર્ષ, દુષ્યંત પટેલ, ઉમંગ ડોડીયા,તુલસી બારીયા,સોહમ પંડ્યા,ધર્મેશ સોલંકી,નીજેશ પરમાર,હાર્દિક રાઠોડ,મોહિત મકવાણા, રીના સોંદરવા, ગીતા જોશી,બંસી ભટ્ટ, ભારતી ભટ્ટ, સેજલ કણજારીયા, દ્રષ્ટિ ગોહેલ,ભક્તિ છૈયા,ધારા નંદાણીયા,હાર્દિક રાઠોડ, વિવેક ખીમસુરીયા તમામ વિદ્યાર્થીઓનો રોલ કાર્ય હતા.સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખુબ જ પ્રેરણાદાયક રહ્યો હતો.નાટકના મંચન બાદ ઓડીયન્સ પાસેથી ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા તમામ વિદ્યાર્થીઓનાં સંપૂર્ણ ઘડતર માટે અવારનવાર આવી વિવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.