૭માર્ચ જન ઔષધી દિવસ અંતર્ગત વોર્ડ નં-04 શંકરપરા વિસ્તારમાં અર્બન – 2 ફ્રી મેડિકલ કેમ્પનો કાર્યક્રમ યોજાયો
(અજય ચૌહાણ)
૭ માર્ચ જન ઔષધિ દિવસ અંતર્ગત વોર્ડ નં-૪ શંકરપરા વિસ્તારમાં અર્બન - ૨ દ્વારા *ફ્રી* મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ નગરપાલિકાના સભ્યશ્રી હર્ષદભાઈ એમ મકવાણા અને કમલેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિસ્તારના કાર્યકરો રાકેશભાઈ હડિયાલ, દિલીપભાઈ કણજારીયા અને શાંતિભાઈ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
