પ્રાંતિજ અને ઇડર ની કામધેનુ ગૌ શાળામાં વિશ્વ હિન્દૂ પરિષદ પ્રમુખ તલોદ ટિનુભા ઝાલા દ્વારા ગાયો માટે ઘાસ ચારો આપી ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું - At This Time

પ્રાંતિજ અને ઇડર ની કામધેનુ ગૌ શાળામાં વિશ્વ હિન્દૂ પરિષદ પ્રમુખ તલોદ ટિનુભા ઝાલા દ્વારા ગાયો માટે ઘાસ ચારો આપી ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું


પ્રાંતિજ અને ઇડર ની કામધેનુ ગૌ શાળામાં વિશ્વ હિન્દૂ પરિષદ પ્રમુખ તલોદ ટિનુભા ઝાલા દ્વારા ગાયો માટે ઘાસ ચારો આપી ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું

રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા.

*વિશ્વ હિંદુ પરિષદ, તલોદ પ્રખંડના પ્રમુખ શ્રી ટીનુભા ઝાલા દ્વારા કામધેનુ ગૌ શાળા, પ્રાંતિજ ને બે ટ્રેક્ટર બાજરી ના પુળા એક હજારથી પણ વધારે આપી ને ગૌ માતાની સેવાનું ઉત્તમ કાર્ય કર્યું હતું.*
*શ્રી ટીનુભા તથા કાયૅકરોની ટીમ દ્વારા ગાય માતાની સેવા અને રક્ષણ માટે સતત કાર્યરત રહેતા હોય છે ને ગેરકાનૂની રીતે લઈ જતા ગૌ વંશ ને બચાવવાની કામગીરી કરતા હોય છે ઉપરાંત હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને રક્ષા માટે પણ સક્રિય રહેતા હોય છે.*
*ગાય માતાની સેવામાં આવેલ પુળા ને કામધેનુ ગૌ શાળા ના સંચાલક તથા મહામંડલેશ્વર પુજય શ્રી સુનિલદાસજી મહારાજ દ્વારા સ્વીકારવામાં આવેલ હતા.*
*આ ધર્મ કાર્ય પ્રસંગે શ્રી કરણસિંહ ચૌહાણ, શ્રી રોહિતસિંહ જે. ચૌહાણ, શ્રી પ્રવિણસિંહ ચૌહાણ, શ્રી રોહિતસિંહ ઝાલા અને વિભાગ સમરસતા પ્રમુખ તથા તલોદ પ્રખંડના વાલી શ્રી નટુભાઈ બારોટ હાજર રહ્યા હતા.*


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.