ગઢડિયા ગામેથી ત્રણ વ્યકિતઓને જસદણ પોલીસે ઝડપ્યા
ગઢડિયા ગામેથી ત્રણ વ્યકિતઓને જસદણ પોલીસે ઝડપ્યા
જસદણ પોલિસ પેટ્રોલિંગ દરમિયાન ગઢડીયા ગામે મેલડી માતાજીના મંદીર પાસે પોહચતા ત્રણ ઇસમ શંકાસ્પદ હાલતમાં જોવામા આવતા ઇસમ નં.(૧) નું નામ પુ છતા પોતે પોતાનુ નામ પ્રકાશભાઇ છગનભાઇ જીંજરીયા, 2)મુકેશભાઇ ભોળાભાઇ સોલંકી, 3) ભાયાભાઇ પોલાભાઇ જીંજરીયા જેવો જાતે-કોળી, ઉ.વ.૨૬, ધંધો-મજુરી, રહે.ગઢડીયા ગામ, તા.જ સદણ,વાળો હોવાનું થોથરાતી જીભે જણાવેલ. આવુ ફેફિપ્રવાહી પીવા અંગે પાસપરમીટ માંગતા નહી હોવાનુ જણાવેલ જેથી ઇસમે ગુનો પ્રોહી કલમ ૬૬(૧)બી મુજબ કરતા ત્રણેય ની જસદણ પોલીસે ઝડપી લીધા હતા.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.