ભેસાણ તાલુકાના ધારીગુંદાળી ગામની સેવા સહકારી મંડળીમાંથી કરોડોની ઉચાપત કરનાર આરોપીઓ પોલીસ ના સંકજામાં
ભેસાણ તાલુકાના ધારીગુંદાળી ગામની સેવા સહકારી મંડળીમાંથી કરોડોની ઉચાપત કરનાર આરોપીઓ પોલીસ ના સંકજામાં ભેસાણ તાલુકાના ધારી ગુંદાળી સેવા સહકારી મંડળી માંથી આરોપીઓએ એકબીજા સાથે મિલી ભગતથી હોદાનો દુરુપયોગ કરી કુલ 40 જેટલા ખેડૂતો સભાસદોના મળવા પાત્ર ધીરાણ આપી તેમજ 23 સભાસદ ખેડૂતોના શાખપત્ર મંજુર ન થયા હોવા છતાં શાખપત્ર મંજુર કર્યા વગર , ખોટા હિસાબો તરીકે બેન્ક સમક્ષ રજુ કરી કુલ 2 કરોડ 56 લાખ 91 હજાર 200ની નાણાકીય ગેરરીતિ આચરી હોવાની ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે મંડળી ના મંત્રી રોહિત અમૃતલાલ અમર છેડા તેમજ મંડળી ના પૂર્વ પ્રમુખ ધીરુ ઠુમરની ધરપકડ કરી હતી જ્યારે મંડળી ના હાલ ના પ્રમુખ ફરાર છે જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ભેસાણ શાખાનો પૂર્વ મેનેજર રમેશ રામાણી હાલ જેલમાં છે જે અગાઉ પણ બે મંડળી વાંદરવડ તેમજ છોડવડી ની ઉચાપત માં જેલ હવાલે છે જ્યારે વર્તમાન પ્રમુખ રમેશ બાવીસીયાની અટક કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે જેમાં ભેસાણ તાલુકા ની આ ઉચાપત માં ત્રીજી મંડળી છે અને હજી તટસ્થ અધિકારી ઓ દ્વારા તપાસ થાય તો બીજી મંડળી ઓ પણ આવી શકે તેવી સંકા ની સોય સેવાઇ રહી છે
રિપોર્ટ.... કાસમ. હોથી.. ભેસાણ.... મો.9913465786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.