**ઝાલોદ તા-ગારાડું પ્રા- આરોગ્ય કેન્દ્રના અનવરપુરા સબ સેન્ટર ખાતે ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર મનીષભાઇ પંચાલ દ્વારા ૪૬ વખત બ્લડ ડોનેટ ઉત્તમ કામગીરી બદલ દાહોદ આરોગ્ય શાખા દ્વારા કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવવામા આવ્યા ** - At This Time

**ઝાલોદ તા-ગારાડું પ્રા- આરોગ્ય કેન્દ્રના અનવરપુરા સબ સેન્ટર ખાતે ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર મનીષભાઇ પંચાલ દ્વારા ૪૬ વખત બ્લડ ડોનેટ ઉત્તમ કામગીરી બદલ દાહોદ આરોગ્ય શાખા દ્વારા કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવવામા આવ્યા **


*ચાલો કરીએ રક્તદાન ,મળશે કોઈને જીવનદાન*

આજ રોજ ઝાલોદ તાલુકાના ગારાડું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અનવરપુરા સબ સેન્ટર ખાતે ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર મનીષ પંચાલ પર યશ ચિલ્ડ્રન હોસ્પિટલ ઝાલોદ થી ફોન આવ્યો સંજેલી ગામના 07માસના બાળક ચારેલ રોશન રાજેશભાઈ ને 4%HB થતા મનીષભાઇ દ્વારા બ્લડ ડોનેટ કરીને બાળકનો જીવ બચાવ્યો અને તેમના દ્વારા 46મી વખત બ્લડ ડોનેટ કરીને માનવતાનું કાર્ય કર્યું જીલ્લા પંચાયત આરોગ્ય શાખા દાહોદ દ્વારા મનીષ પંચાલ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે

રક્તદાન કરો જીવન બચાવો


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image