ભાભરના બલોધણ ગામ પાસેથી સ્વીફ્ટ ગાડીમાંથી 1396ગ્રામ અફીણના જથ્થા સાથે એકની અટકાયત
ભાભર તાલુકાના બળોધણ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે થી સ્વીફ્ટ ગાડીમાંથી 1396ગ્રામ અફીણનો જથ્થો પકડી પાડી એસ.ઓ.જી ની ટીમે એક ઇસમની અટકાયત કરી હતી.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.