કાઈઝન ગ્રુપ સંચાલિત સોમનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બીલીમોરા દ્વારા ભૂખ્યાને ભોજન નું કાર્ય શરૂ કરાયું - At This Time

કાઈઝન ગ્રુપ સંચાલિત સોમનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બીલીમોરા દ્વારા ભૂખ્યાને ભોજન નું કાર્ય શરૂ કરાયું


કાઈઝન ગ્રુપ સંચાલિત સોમનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બીલીમોરા દ્વારા ભૂખ્યાને ભોજન નું કાર્ય શરૂ કરાયું

વીઓ

કાઈઝન ગ્રુપ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે કાઈઝન ગ્રુપ સંચાલિત સોમનાથ હોસ્પિટલ બીલીમોરા દ્વારા દર ગુરુવારે ભૂખ્યાને ભોજન નું અનોખું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે આ કાર્યોમાં સોમનાથ હોસ્પિટલ બીલીમોરા ખાતે દર ગુરુવારે બીલીમોરા તેમજ આજુબાજુના વિસ્તારના ભૂખ્યા લોકોને ભોજન કરવામાં આવશે સાથે જ જે લોકો હોસ્પિટલના પહોંચી શકે તેઓ માટે ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે વધુમાં હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ તેમના પરિવારોને પણ ભોજન પુરૂ પાડવામાં આવે છે આ કાર્ય શરૂ કરવા પાછળનું મુખ્ય કારણ કોઈ પણ ગરીબ ભૂખ્યો ન રહે તે માટેનું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.