વિસાવદર તાલુકા પંચાયતની જગ્યામાં નગરપાલિકા માલિક હોય તે રીતે નોટિસ આપતા ચકચાર - At This Time

વિસાવદર તાલુકા પંચાયતની જગ્યામાં નગરપાલિકા માલિક હોય તે રીતે નોટિસ આપતા ચકચાર


વિસાવદર તાલુકા પંચાયતની જગ્યામાં નગરપાલિકા માલિક હોય તે રીતે નોટિસ આપતા ચકચાર

વિસાવદરતા. વિસાવદર માં રધવાયા બનેલા સરકારી તંત્ર અને નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત ની જગ્યાના માલિક હોય તે રીતે કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ તાલુકા પંચાયતની જગ્યાના માલિક વિસાવદર નગરપાલિકા હોય તે રીતે નોટિસ આપતા ચકચાર મચી ગયેલ છે. જે જગ્યા તાલુકા પંચાયતની માલિકીની આવેલ છે તે જગ્યા નગરપાલિકાએ ક્યારે ખરીદ કરી..? અને તાલુકા પંચાયત વતી આ જગ્યા કોણે વેચેલ તે બાબત અગત્યની છે. ત્યારે બન્ને માંથી કોઈપણ કચેરી પાસે આ બાબતનો કોઈપણ પ્રકારનો ઠરાવ નથીતો નગર પાલિકા ક્યાં આધાર ઉપર નોટિસ આપેલ છે તે જાણવા માટે અરજદાર દ્વારા જાણવાની કોસીસ કરતા નગર પાલિકા દ્વારા કોઈ સન્તોષ કારક જવાબ મળેલ નથી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.