ગોંડલ ભુવનેશ્વરપીઠ મંદિરના મહંત દ્વારા બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાનુ સન્માન કરાયું તેમજ સામતભાઈ જેબલીયા દ્વારા મહંતને સાફો બાંધી તલવાર અપૅણ કરી સન્માન કરેલ
(અજય ચૌહાણ)
બોટાદના બહુમુખી પ્રતિમાં ધરાવતા અનેક સામાજિક ધામિર્ક રાજકીય સ્સથા સંગઠનો સાથે જોડાયેલા ગૌરક્ષક સામતભાઈ જેબલીયા આજે વિશ્વ વિખ્યાત ગોંડલ ની ભુવનેશ્વર પીઠ મંદિરે દર્શને જતાં ભુવનેશ્વર પીઠ મંદિરના મહંત પરમ પૂજ્ય આચાર્યશ્રી ઘનશ્યામ મહારાજ દ્વારા બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાને માશ્રી ભુવનેશ્વરી માતાજીનો ફોટો દેવયાણ ગ્નથ( પુસ્તક) અને કા,મા,અશ્વ મંડળી નુ પુસ્તક તથા પ્રસાદી નુ બોક્સ અપૅણ કરી આશીર્વાદ સાથે સન્માન કરેલ આ ભુવનેશ્વરી પીઠ ના મહંતશ્રી ઘનશ્યામજી મહારાજ શ્રી ગુજરાત કાઠીયાવાડી મારવાડી અશ્વ મંડળી ના ચેરમેન પણ છે અને રાજપૂત ક્ષત્રિય સમાજ કાઠી દરબાર સમાજના ચાહક છે એટલે સામતભાઈ જેબલીયા પણ કા,મા,અશ્વ મંડળી ના કારોબારી મેમ્બર હોય તેથી સામતભાઈ જેબલીયા દ્વારા મહંત ઘનશ્યામજી પ,પુ,આચાર્યને રજવાડી કેસરિયો સાફો બાંધી શક્તિ રૂપેણ રજવાડી તલવાર અપૅણ કરી રજવાડી ઠાઠથી વિષેસ સન્માન કરી મહંતના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કરેલ તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવાયું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
